author image
Hello! I'm

Kuldeep

Sompura

Author, Writer, Electrical Engineer

"હા,હું માનું છું કે વાસ્તવિકતા માં સચ્ચાઈ રહેલી છે. પણ હું કોઈ દિવસ મારી કલ્પનાઓ માં રડ્યો નથી."

about me profile picture

Kuldeep Sompura

Kuldeep Sompura is a Novelist , Artical Writer and Storyteller.

About me

હું એન્જિનિયર છું પણ મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે હું એક લેખક પણ છું. એક પુસ્તક લખ્યા પછી મને લાગ્યું કે હું સારું લખી શકું છું. મમ્મી અને પપ્પાને પણ મારું લેખન ગમ્યું. મિત્રોને પણ સારું લાગ્યું કે તેમના માંથી કોઈ એક સારું લખી શકે છે. જેણે મારું પહેલું પુસ્તક વાંચ્યું તેમને ખૂબ જ ગમ્યું.હું આશા રાખું છું કે તમે પણ વાંચશો અને તમને પણ ગમશે.અત્યારે હું મારું બીજું પુસ્તક તૈયાર કરી રહ્યો છું.જે પહેલા પુસ્તકથી તદ્દન અલગ છે. મને આશા છે કે તમને તે ખૂબ ગમશે.તે એક સુંદર પ્રેમ કહાની છે.

Author

About me

લેખક બન્યા પછી મને લાગ્યું કે આ ડિજિટલ દુનિયામાં હું લોકોને પુસ્તકો વાંચવા પ્રેરણા આપી શકું. તેથી મેં અને મારા લેખક મિત્રો એ મળીને કિટલી મેગેઝીન શરૂ કરવાનું વિચાર્યું. લોકો અને ભગવાનના આશીર્વાદથી અમે અમારા ધ્યેયમાં સફળ થયા છીએ.કિટલી મેગેઝીન લોકો ને ખૂબજ ગમ્યું છે એક લેખક તરીકે હું મારું કામ માત્ર સારું લખવા પૂરતું જ નથી રાખવા માંગતો પણ હું લોકોને વાંચન પ્રત્યે પણ પ્રેરવા માંગુ છું.

Author

New Books

single book and cd

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય

single book and cd

સંજોગ-એક પ્રેમ કથા

What People Are Saying

“ખુબજ સરસ.. ખૂબ લાંબા સમય પછી આ પ્રકારની રચના વાંચી, ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું લખાણ ખૂબ ઓછું લખાયું છે. ધન્યવાદ એક અલગજ દુનિયાની મુસાફરી કરાવવા માટે.”

quotes svg

Nitin Sutariya

Reader

What People Are Saying

“Ever since I started this story, I have been so interested in it that I want to read the whole story as soon as possible.Truly the story is so wonderful I look forward to the second part very eagerly.”

quotes svg

Dishani Bhatt

Reader

What People Are Saying

“એક અદભૂત વાર્તા.પળે પળે રહસ્ય ઉત્પન્ન કરતી વાર્તા તથા એક ભાગ વાંચ્યા બાદ તમે આગળનો ભાગ વાંચવા મજબૂર થઈ જાવ.જાણે બધુ પોતાની સામે બની રહ્યું છે તેમ જ લાગે.મારુ વાર્તા નું પસંદીદાર પાત્ર ત્રાટક છે. એકવાર બધાને જરૂરથી વાંચવા જેવી છે.એક નવી દુનિયામાં મુસાફરી કરવા મળશે.”

quotes svg

Karan Sompura

Reader